ઉર્જા રક્ષક અદ્વિકા બેબીનો અદ્વિક પ્રોજેક્ટ

(13)
  • 4.1k
  • 8
  • 1.1k

એક ખુબ સરસ મજાનું ગાઢ જંગલ હતું....અહી સિહ,વાઘ,ચિતા,સસલા વગેરે ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા...ઉચા ઉચા અને ગાઢા લીલા ઝાડવા પર અનેક પશુ પંખીઓ માળા બનાવી લહેરથી જીવતા હતા...જંગલથી થોડે દુર સરસ મજાનું તળાવ હતું... તળાવના કિનારે એક નાનકડું ગામ...એ ગામમાં અદ્વિકા નામની નાનકડી બેબી રહેતી.....પ્રાથમિક શાળામાં પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરી હવે તે છઠ્ઠા ધોરણમાં આવી હતી.. વેકેશનમાં તેના પપ્પા અને મમ્મી તેને રોજ નવી નવી જગ્યા એ ફરવા લઇ જાય અને કઈ ને કઈ નવી જાણવા જેવી વાતો કરે...