એક અજાણી મિત્રતા ભાગ - ચાર

(132)
  • 7.7k
  • 15
  • 2.4k

એક અજાણી મિત્રતા ભાગ - 4, એક કરુણ પ્રકરણ છે. પહેલા ત્રણ પ્રકરણમાં આપણે તારકનો મજાકીયો સ્વભાવ, રાધિકાનો રમતિયાળ સ્વભાવના દર્શન થાય છે. પણ રાધિકાનો એક કારમો એક દુઃખદ પ્રંસંગ આ પ્રકરણમાં વણી દેવામાં આવ્યો છે. સાથે સાથે રાધિકાની સહેલી સંધ્યા જે બદલો લે છે તેવો બદલો જો દરેક છોકરી કે સ્ત્રી લેતા શીખે તો દેશમાં બળાત્કાર કરવાની કોઈ હિમંત કોઈ કરે નહીં.