ડૉક્ટરની ડાયરી - 3

(379.6k)
  • 32.8k
  • 77
  • 14.5k

ડૉક્ટરની ડાયરી - 3 જીંદગી આખી કસોટીનો ખરેખર ખેલ છે, કોણ હિરો કોણ પથ્થર જાણવું મુશ્કેલ છે. એક સત્ય ઘટના પર આધારિત વાર્તા. ફૂટપાથ પર બેઠેલો મોચી એક મેટ્રોસિટીના ડૉકટર કરતા વધુ મોટો કઈ રીતે હોઇ શકે, તે સમજાવતી સત્ય ઘટના.