Love Junction Part-19

(44.4k)
  • 9.3k
  • 6
  • 2.5k

આગળ જોયું, પ્રેમ તાન્યા ને આરોહી વિષે બધી જ વાત કરે છે.આગળ ના બે દિવસ સુધી બંને ની વાતચીત થતીજ નથી અને એક દીવાસ અચાનક જ આરોહી નો મેસેજ આવે છે અને મળવાનું કન્ફોર્મ થઇ જાય છે ત્યારબાદ પ્રેમ પાસે પુરતો સમય ન હોવાથી તાન્યા આરોહી માટે ગીફ્ટ લઇ આવે છે પછી પ્રેમ અને આરોહી ની વાતચીત થાય છે, હવે આગળ,