પહેલી મુલાકાત

(59.7k)
  • 6.7k
  • 13
  • 1.7k

ઓફિસેથી વહેલાસર કામ આટોપીને તન્વી રોજના સમય કરતા એક કલાક વહેલી ઘરે જવા નીકળી .,આજે તેના બોસ ઓફિસે આવ્યા નહોતા માટે કોઈની રજા લેવાની તો જરૂર નહોતી . બોસની ગેરહાજરીમાં ઓફિસનું સંચાલન પોતે કરતી હોવાથી અન્ય કર્મચારીઓએ તન્વીની મરજી મુજબની કામગીરી બજાવવી પડતી.