Acid Attack (Chapter_4)

(41)
  • 5.2k
  • 2
  • 1.6k

ગણતરીની પળોમાં ત્રણેય દિશામાંથી પોલીસ અને ૧૦૮ની ચીચીયારી વાતાવરણમાં ગુંજી ઉઠી હતી. લગભગ ૬૦ થી ૭૦ની સ્પીડે ૧૦૮ માનવો અને વાહનોના ટોળા ચીરતી પેલા કોલેજના મુખ્ય દરવાજા પાસે રોકાઈ હતી. બન્ને હાથે મો ઢાંકેલી છોકરી અને એની સાથેની છોકરી ને સાથે લઇ તરત જ પાંચેક સેકન્ડના અંતરાલમાં ૧૦૮ ફરી વાર એજ ગતિએ શહેરના ભીડ ભાડમાં ખોવાઈ ગઈ હતી. એજ સમયે પોલીસની ત્રણેક ગાડીઓ સાયરનોના ગુંજતા અવાજ સાથે ધસી આવી હતી. મોટા દરવાજા આગળ ભેગા થયેલા ટોળામાંથી લોકો હવે ધીરે ધીરે વિખરવા લાગ્યા હતા, જાણે કઈ બન્યું કે કઈ જોયું જ ના હોય એમ પોતાના કામ તરફ વળતા દેખાઈ રહ્યા હતા. ત્રણેય ગાડીઓ એ દરવાજા તરફ ધસી અને રોકાઈ ગઈ. આજ ત્રણ ગાડીઓની પાછળ થોડીક વારમાં બીજી મોટી ડીશો અને કેમેરા સજ્જ ત્રણ વાન પણ ધસી આવી. must give ur valuable feedback here... tnx to read...