અમદાવાદ જેવા મેગાસિટીમાં સ્ક્રીનપ્લે રાઇટર બનવા માટે સ્ટ્રગલ કરતા વાસ્તવવાદી અનુજની જિંદગીમાં એક છોકરી આવે છે, ધરા. બંને વચ્ચે ધીમે ધીમે વાતચીતનો વ્યવહાર તો શરૂ થાય છે, પણ... પ્રેમનાં રહસ્યો અને તાણાંવાણાંથી ગૂંથાયેલી અનોખી પ્રેમ કહાણી એટલે, ખરતો તારો : એક અનોખી લવ સ્ટોરી.