DMH-28 રોડ કે હર મોડ પે

(40)
  • 6.6k
  • 6
  • 1.4k

અડધી રાતે તમે એકલા ડ્રાઇવ કરી રહ્યા હો, સૂમસામ રસ્તો હોય અને રસ્તાની ધારે કોઈ લિફ્ટ માગતું ઊભેલું દેખાય તો તમે વાહન રોકો ખરા છે એટલી હિંમત પ્રશ્નોના જવાબ માટે ‘હા’ કે ‘ના’માં અટવાયા હો તો જુઓ કે આવી હિંમત કરનારાના કેવા હાલ થાય છે. બની શકે કે તમનેય મધરાતે ક્યારેક આવી ‘સરપ્રાઇઝ’ મળી જાય...