પ્રેમ ની પરિભાષા

(51)
  • 5.4k
  • 8
  • 1.2k

શિયાળાની શરૂઆતના દિવસો હતા. હવાની સપાટી ઉપર ઠંડીનાં પગલાં પડી ચૂકયાં હતાં. સુરત શહેરથી દૂર પ્રેમીયુગલ માટે પાછળના ખુલ્લા મેદાનમાં આરવ અને તમન્ના મશહૂર એવો દરિયાકિનારો એટલે કે ડુમસ ની એક યોગ્ય જગ્યા શોધીને એકબીજાનો હાથ હાથમાં પકડીને સાવ અડોઅડ બેઠાં હતાં.