લિખિતંગ લાવણ્યા પ્રકરણ 6

(144)
  • 8.4k
  • 4
  • 2.5k

લિખિતંગ લાવણ્યા પ્રકરણ 6 ધારાવાહિક લઘુનવલ આવો પ્રકરણ 6 વાંચીએ, પણ એ પહેલા યાદ કરી લઈએ કે.. કુપાત્ર કહી શકાય એવા યુવકની સાથે અજાણતાં જ જેનો સંસાર મંડાયો એવી લાવણ્યાની ડાયરી સુરમ્યા વાંચી રહી છે. તરંગને સુધારવાનો તો ઠીક, એની સાથે વાત કરવાનો પ્રયાસ પણ મુશ્કેલ હતો ત્યારે એક ઘટના બની. કામેશે એની બાકી બચેલી ઉઘરાણી માટે તરંગ પર હુમલો કર્યો અને તરંગને હોસ્પીટલમાં દાખલ કરવો પડ્યો. પપ્પાજી અને ઉમંગભાઈ તો આ સ્થિતિથી એવા અકળાયેલા હતા કે ત્રણે એકમેકની સામે જુએ, ત્યાં જ ચકમક ઝરતી. આ સંજોગોમાં લાવણ્યાએ નિર્ણય લેવો પડ્યો કે પપ્પા અને ઉમંગભાઈ ઘરે રહેશે અને પોતે તરંગની સુશ્રુષા કરશે. બન્નેને લગ્ન પછી પહેલીવાર સાચું એકાંત મળ્યું. લાવણ્યાની ધીરજ સામે તરંગની ચૂપકીદી અને બેરુખીનો પર્વત તૂટ્યો. એની આગળની વાત છઠ્ઠા પ્રકરણમાં છે.