લેટર ટુ માય વેલેન્ટાઈન

(126)
  • 7.8k
  • 5
  • 1.8k

સૌના માટે વેલેન્ટાઈન ડેનું મહત્વ અલગ અલગ હોય છે,આ પત્ર એવા વ્યક્તિઓ માટે અથવા દ્વારા લખવામાં આવ્યો છે જે કોઈને લવ કરે છે પણ જણાવી નહિ શકતા,આવા લોકો પાસે શબ્દો ઘણાબધા હોય છે પણ બોલી શકતા નહિ,હવે તેઓ પોતાના વેલેન્ટાઈનને શું કહેવા માંગે છે તે આ નાનકડા પત્ર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.