સેલ્ફ એસ્ટીમ

(23.1k)
  • 6k
  • 8
  • 2.1k

વ્યક્તિના જીવનમાં સેલ્ફ એસ્ટીમ ની ખામી હોય તો તેને પોતાનું જીવન નીરસ લાગે છે. સેલ્ફ એસ્ટીમ એટલે આત્મવિશ્વાસ અને આત્મસન્માન નો સમન્વય. સેલ્ફ એસ્ટીમ કોઈ વસ્તુ નથી તે ખરીદી લઈએ, તેને તો આપણે કેળવીએ તો જ મળી શકે.