મતલબી મનવા !

(18)
  • 4.9k
  • 5
  • 1.1k

મતલબી હો જા ઝરા મતલબી ...... આ ગીતની પહેલી લાઈન કાનમાં પડતા જ મનમાં જાત જાતના વિચારો ઉમટ્યા. આ તે કેવા song ના lyrics લખ્યા છે. જે દેશ “ વસુધૈવ કુટુંબકમ ” ની ભાવના હતી અને હજી પણ ક્યાંક છે. તે દેશમાં લોકોને મતલબી થવાનું શીખવવામાં આવે છે. આ તે કેવું song બનાવ્યું છે , કે સ્વાર્થીપણાના પાઠો શીખવે છે આ લોકો ! એક તો સમાજ પેહલા જ ઉંધી દિશા એ ચડી ગયો છે અને એમાં આ વધારો કરવા બેઠા છે. અને આટલા વિચારોનો અંત થયો નહોતો ત્યાતો બીજી લાઈન કાન માં સંભળાય ...