DMH-26 ભૂતિયાં વાહનોનો તરખાટ

(51)
  • 5.7k
  • 5
  • 1.4k

અકસ્માતમાં લોકો જીવ ગુમાવે એવા સમાચાર તો દરરોજ અખબારોની હેડલાઇન બનતા હોય છે પણ કોઈ અકસ્માતમાં ભૂતિયા તત્વ છુપાયેલું હોય તો! ખુદ કોઈ વાહન ભૂતિયા બનીને અકસ્માત સર્જતું હોય તો! હોલીવુડના હાર્ટથ્રોબ એક્ટર જેમ્સી ડીનેનો જીવ લેનારી અપશુકનિયાળ સ્પોર્ટ્સ કારથી લઈને લંડનમાં તહેલકો મચાવનાર ડબલ ડેકર બસના પ્રેત અને સાગર પેટાળમાં ભટકતી સમબરીનના ભૂત સહિત ભૂતિયા વાહનોના ઉદાહરણો અનેક છે