My Dear Hubby

(69)
  • 5.6k
  • 10
  • 1.1k

થોડા સમય પછી આપની સમક્ષ એક નવી વાર્તા લઇને ઉપસ્થિત થઇ છુ. એક ગુ્હિણીની પોતાના લગ્નજીવનને બચાવવા પતિ ને પત્ર લખે છે. મને પ્રયોગાત્મક વાર્તાઓ ગમે આના પહેલાની મારી વાર્તા એક દિવસ મોબાઇલ વિનાનો એ પણ એક નવીન પ્રયોગ હતો...આ પણ પતિને પત્ર અલગ જ કલ્પના છે અાશા છે આપ સર્વ ને ગમશે.