ત્રીસ મિનિટ – 2

(18.8k)
  • 4k
  • 1
  • 910

પહેલા આપણે જોયું કે, લતા અમદાવાદ ભણવા માટે આવી ત્યાર પછી તેણે કલ્પ ને રસ્તા પર જોયો હતો.. ત્યારથી તે તે બંને ની વચ્ચે થયેલા લાગણી ના સમનવ્ય ને સાબરમતી રિવરફ્રન્ટ પર બેઠા બેઠા યાદ કરી રહી હતી.. હવે, શું લતા એ ખરેખર કલ્પ ને જ જોયો હતો.. કે પછી તે તેનો ભ્રમ હતો.. શું કલ્પ અને લતા આજે અમુક વર્ષો પછી મળશે ખરા