જ્ઞાન વસિયત - National Story Competition-Jan

(17)
  • 3.2k
  • 3
  • 521

એક્ બે વરસે ફોન ઉપર મૃત્યુ વિશે ચર્ચા કરતા પપ્પા બોલ્યા “ શીતલ સમાજમાં ગમે તે દેખાય પણ મારા મૃત્યુ પછી અગ્ની દાહ બધી બહેનો સાથે દેજો.” “પપ્પા આવી વાતો કરવી જરુરી છે ” જો બેન આયોજન બધ્ધ રહેતા મેં મારી જિંદગી કાઢી છે. અને હું માનું છું કે પહેલેથી વિચાર્યુ ન હોય તો તે ઘટનાઓનો જગકાજી સમાજ બને અને ક્યારેક દુખતી રગ ખોટી રીતે દબાય તેથી આજે આ વાત સૌને જણાવી દીધી. હું માનું છું તમે સૌ મારું જ પંડ છો અને મારા પૈસા મિલ્કત નાં સાચા અધિકારી કુમુદ પછી તમે છો તેથી તે રીતનું વીલ બનાવ્યું છે.