રહસ્યજાળ-(૫) કીમિયાગર

(187)
  • 13.3k
  • 14
  • 5.2k

રહસ્યજાળ-(૫) કીમિયાગર લેખક - કનુ ભગદેવ બેંકમાં ચેક વટાવવા માટે મુંબઈના ગણપુલે નામક વ્યક્તિનું જવું - કોઈ અજાણી વ્યક્તિનું ગણપુલેના શર્ટ પર પડેલ ચીકણો પદાર્થ સાફ કરવાનું કહેવું - ગણપુલેના જોતજોતામાં બ્રિફકેસ ગુમ થઇ જવી. વાંચો, કેવો વળાંક લેશે આ રહસ્યમયી વાર્તા.