Aakhari Mulakat (Part_2)

(33)
  • 3.1k
  • 9
  • 909

“તું પાગલ છે ” અચાનક મારા વિચારોમાં ખલેલ પાડતા એ બોલી હતી અને મારી તો જાણે ઊંઘ ઉડી હોય એમ હું બોલ્યો હોઉં. એની સામે મેં એ વખતે જોયું પણ એ બધું છુપાવવામા વ્યસ્ત હતી એનો ચહેરો પ્રથમ વખત હવે ઉંચો ઉઠ્યો હતો એની આંખોમાં મને મારું ઝાંખું પ્રતિબિંબ દેખાતું હતું. કદાચ એ પ્રેમ અને લાગણીથી રચાતો ચહેરો તો ના હતો પણ, એ બસ આભાસી પ્રતિબિંબ માત્ર હતું. એ પ્રતિબિંબ હવે એટલું ઝાંખું પડતું જઈ રહ્યું હતું કે કદાચ એ આજની છેલ્લી મુલાકાતનું દ્રશ્ય મને વીતેલા પ્રેમનો ભૂતકાળ અને આવનાર એકાંતની સુચના આપતું હતું. એનું દિલ બંધનોમાં જકડાયેલુ હતું અને એનો અવાજ કઈક સંતાડવાની તરકીબો કરતુ હતું. ...read more give ur feedback here...