ત્રીસ મિનિટ - 1

(47.5k)
  • 3.3k
  • 1
  • 1k

કલ્પ અને લતા વચ્ચે નો પ્રેમ... બન્ને વચ્ચે થયેલો લાગણી નો સમન્વય.. આજે લતા કેટલા વર્ષો થી કલ્પ ને મળી ન હતી.. આ અને આવું કેટલુંય લતા નાં મગજ માં સાબરમતી રિવરફ્રન્ટ પર બેઠા બેઠા ફરી રહ્યું હતું... પોતે કલ્પ ને દરરોજ મીસ કરતી.. પણ, આજે તેને રસ્તા પર કલ્પ નો ચહેરો નજરે પડ્યો ત્યારથી તે વધારે મીસ કરવા લાગી હતી...