દીકરી બોજ નથી

(11)
  • 5.5k
  • 8
  • 1k

આવા શિક્ષિત યુગ માં દીકરીઓનું શોષણ થતું અટકે તે માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. તેને હેરાન કરવી, મારી નાખવી, તેની સ્વતંત્રતાનો લાભ લેવો તે ખરેખર દુઃખદાયક પરિસ્થિતિ કહેવાય. તેને પણ ઉડવા દો તેને પણ શિકાર સર કરવા દો તેની પાંખો કાપી નાખવાનો સમાજ ને કોઈ અધિકાર નથી. તે તો કુદરત ની દેન છે. જો આ સમાજ ની અંદર સ્ત્રી ની શક્તિઓ જાગશે તો જ આ સમાજ માં રામ કૃષ્ણ આવશે તે સન્માન ને પાત્ર છે. તેને માન આપો તે નારી શક્તિ છે. તો તેને સાથ આપો. તેની છેડતી કરી તેના ચારિત્ર્ય ને ગંદુ થતા અટકાવો. સ્ત્રીની શક્તિ એ સાચી દ્રષ્ટિ છે. દીકરી તો સમાજ નું અને ઘરનું ગર્વ છે તે બોજ નથી.