મનનું મન સાથેનું ગઠબંધન

(32)
  • 4.8k
  • 12
  • 1.3k

Rekha V. Patel sakhi15@hotmail.com શ્રેષ્ઠ લગ્ન પ્રથા : એરેન્જ મેરેજ કે લવમેરેજ ? ? કહેવાય છે કે પૃથ્વી ઉપર લગ્ન માટેના જોડા ઉપરથી નક્કી થઈને આવે છે. હકીકતમાં આ વાતમાં સત્ય કેટલું છે એ તો સાથે જીવનારી બે વ્યકિત જ નક્કી કરી શકે છે. છોકરીની મુગ્ધાવસ્થા અને છોકરાની કિશોરાવસ્થા પૂરી થતાં લગ્નની ઉંમરે પહોચતાં લગભગ દરેકને આ પ્રશ્ન થતો હશે લગ્ન પછીનું જીવન કેવું હશે? લગ્ન કોની સાથે કરવા? લવ મેરેજ કરવા કે એરેન્જ મેરેજ કરવા? ક્યા લગ્ન ઉત્તમ ગણાય? લવ મેરેજ કે એરેન્જ મેરેજ?ઘણાં એરેન્જ મેરેજ કરનારા એમ વિચારીને દુઃખી થતાં હશે કે મારા લવ મેરેજ થયા હોત તો હું