Aakhari Mulakat (Part_1)

(36)
  • 3.1k
  • 9
  • 848

એ દિવસે હજુ સાંજનો સમય હતો, હું ઘરે જ હતો આજે પણ હમેશની જેમ મારે બસ એસાઇમેન્ટ લખવા સિવાય કોઈ ઝાઝા કામ નથી હોતા. મોબાઈલમાં નેટ અને ફેસબુક સિવાય પણ મારા માટે જીવનનું અગત્યનું જો કઈ કામ હોય તો એ છે”ઢીંગલી”. એજ જેના વિષે તમને પેલા પણ કહ્યું હતું એના સ્મરણ માત્રથી એ ચહેરો સ્પષ્ટ પણે આંખો સામે ઉપસીને ટળવળી ઉઠે છે એજ વ્હાલી મારી ઢીંગલી. રમકડાની નઈ પણ મારા દિલના અંદર વસતી દરેક પળે મને હસાવતી, રડાવતી, તડપાવતી, પ્રેમ આપતી અને જીવન જીવવાનો એક રંગ આપતી રહેતી. કદાચ એને હું રાધાની ઉપમા આપી દઉં તો પણ એમાં એ મારા માટે તો કઈ ઓછી ઉતરે એવી નથી. મારે એના રૂપ કે રંગની તારીફ નથી કરવી બસ એના પ્રત્યે મારા આ તોફાની કાનુડાના દિલમાં ઉદભવેલા પ્રેમની વાત કરવી છે. ....read more comment your feedbacks here...