Love Junction Part-16

(95)
  • 8.3k
  • 5
  • 2.1k

પ્રેમ અને આરોહી ની વચ્ચે વાતચીત થાય છે જેમાં બન્ને એકબીજાને મળવાનો પ્લાન બનાવે છે,હવે કઈ જગ્યા પર મળવું તેના માટે તે બંને વચ્ચે થોડી મીઠી રકજક થાય છે અને ફાયનલી વડોદરા પર મળવાનું નક્કી કરે છે..હવે આગળ