ધરબાયેલો ચિત્કાર ભાગ - ૯

(61)
  • 4k
  • 1
  • 1.4k

આખરે ઇશાનનું સત્ય સદિયા સામે આવી ગયું. ઇશાન અને સેન્ડી વચ્ચે હવે બધી જ વાતો ક્લીયર થવા લાગી હતી. બંને વચ્ચેની ઉગ્ર દલીલોનાં અંતે હવે નિર્ણય કોના પક્ષમાં જશે કોનો પ્રેમ જીતશે કોના નસીબમાં ઇશાન લખાયેલો છે તે જોવા માટે વાંચો ૯મો ભાગ.