જળ વ્યવસ્થાપનમાં યુવાનોની ભૂમિકા

(31)
  • 3.3k
  • 22
  • 850

22 માર્ચ, એટલે કે વિશ્વ જળ દિવસ નિમિત્તે લખેલો એક Article! જેમાં વાત છે જળ વ્યવસ્થાપન અને એમાં પણ યુવાનોની શું ભૂમિકા હોઈ શકે તેની. જો આજે જળનું રક્ષણ અને સંરક્ષણ નહી કરીએ તો આવતી કાલે જળ બાબતે આપણે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે...એ તમે જ વાંચી લો ને...પ્લીઝ!