ધરબાયેલો ચિત્કાર

(57)
  • 4k
  • 4
  • 1.5k

શું સેન્ડી પોતાનો જીવ આપી દેશે કે પછી ઇશાનના ઘટા જોડેના સબંધનું પૂર્ણવિરામ આવી જશે બંનેમાંથી જીત કોની થશે પ્રેમ મેળવવા માટે કેવા કેવા દાવ કરે છે અને તેમ છતાય જ્યારે કુદરતની રમત શરુ થાય છે ત્યારે માણસ તેની સામે લાચાર બની જાય છે. તો શું સેન્ડી પણ એ જ કુદરતની રમતનો શિકાર બનશે કે પછી પોતાના પ્રેમની તાકાતથી તેની સામે જીતી જશે વાંચો આઠમો ભાગ.