તારા વિનાની ઢળતી સાંજ-3

(194)
  • 10.9k
  • 17
  • 5.1k

આગળ આપણે જોયું, ખુશુ ભાનમાં આવે છે. નબીર તેને પ્રશ્ન કરે છે કે તે રસ્તા પર પહોંચી કઈ રીતે.. ખુશુને જેટલું યાદ આવે છે તેટલું તે કહે છે. પછી ખુશુ નબીરને તેના લગ્નના અભિનંદન પાઠવે છે. આથી નબીરને નવાઈ લાગે છે કે તેને કઈ રીતે જાણ થઇ.. ખુશુ પૂછે છે, શું બધુંજ પાછું પહેલા જેવું ના થઇ શકે.. એમ કરીને તે કહે છે કે તેની સગાઇ ત્રણ મહિના પહેલા તૂટી ગઈ છે. આથી નબીરને ઝટકો લાગે છે. હવે આગળ..