મારી દ્રષ્ટીએ....

(37)
  • 4.4k
  • 2
  • 1.1k

આપણે સફળતાના ઘણા અર્થ સમજતા હોઇએ છીએ.આ આર્ટીકલમાં મે મારી દ્રષ્ટીએ સફળતા શું છે તે લખવાનો પ્રયાસ કર્યો છે. અને બીજા પ્રકરણમાં મારી દ્રષ્ટીએ એક પિતાની શું એહમિયત છે તે જતાવવાનો પ્રયાસ કરેલ છે. વાંચકમિત્રો લેખનની દુનિયામા આ મારુ પ્રથમ પગલુ છે તો વાંચીને તમે લોકો તમારા મંતવ્યો જરૂરથી મને આપજો.......