પ્રેમ - શાયરી - કવિતા - 2

(32)
  • 4.2k
  • 8
  • 1.1k

મનુષ્ય માત્રને જીવનનાં દરેક તબક્કે કંઈક ને કંઈક સત્ય સમજાતું જ હોય છે, એવાં અમુક સત્યોનું શબ્દ સ્વરૂપ એટલે આપણી લાગણીને વાચા આપેલ કાવ્યો કે પછી નાની નાની શાયરીઓ... હા જીવન પ્રત્યેનો પ્રેમનો અભિગમ પણ આ દ્વારા માણવા મળશે.. વાંચીને પ્રતિભાવ જરૂરથી આપશો મિત્રો...