Love Junction Part-14

(137)
  • 7.3k
  • 8
  • 2.4k

પ્રેમ ઓફીસ પર જાય છે પરંતુ જેવો ત્યાં પહોંચે છે કે તરત જ દિવ્યા નો મેસેજ આવે છે ત્યારબાદ ફરી વાર લંચ ના સમય માં તેનો મેસેજ આવે છે,આ બધા થી કંટાળીને પ્રેમ તેના જ મિત્રો ને આ ના વિષે પૂછે છે અને ત્યારબાદ આરોહી ની વાત કરે છે અને તેના બીજી રીત ના મેરેજ કરવાની વાત કરે છે..હવે aagal