ભાડાનું ઘર

(103)
  • 3.2k
  • 7
  • 859

‘શહેરમાં રોટલો મળે પણ ઓટલો ન મળે’ એવું કહેવાય છે. જેને પોતાનું મકાન ન હોય એને ભાડે તો મળે છે પરંતુ એ અમુક મુદ્દત પછી ખાલી કરવું પડે છે. મકાનની ફેરવણી થકવી નાખનારી હોય છે. ‘મકાન ખાલી તો નહિ કરવું પડેને ’ એ ચિંતા ભાડૂઆત સતત સતાવતી રહે છે. વારંવાર મકાન ફેરવવાના કારણે એને જીવનમાં સ્થિરતા મળતી નથી. એ અને એનું પરિવાર સતત માનસિક તનાવમાં રહે છે. અજય અને એના પરિવારની આવી જ કશી વાત આ નવલિકામાં છે. વાચકોને વિનંતી છે કે: ‘વાર્તા વાંચ્યા પછી આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ જરૂર આપો.’ -યશવંત ઠક્કર asaryc@gmail.com