અંતિમ આશાબિંદુ

(42)
  • 3k
  • 6
  • 746

આ સ્ટોરીમાં માણસ કુદરત ના ખેલ પાસે કેવો લાચાર બની જાય છે તેની વાત છે. જીવન ના આ રંગમંચ પર માનવી કુદરતના હાથની કઠપૂતળી માત્ર છે! તે જેમ નચાવે તેમ માનવીને નાચવું પડતું હોય છે! ક્યારેક ક્યારેક માણસ કુદરત ના નિર્ણયોને સમજી કે પચાવી નથી શકતો. પરંતુ , તેના નિર્ણયને માન્ય કરવા સિવાય માનવી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી હોતો! માણસ નથી તેની અવગણના કરી શકતો કે નથી તેને મનથી સ્વીકારી શકતો! આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહેલા એક યુવક ની વાત આ સ્ટોરીમાં છે. જે એક પતિ અને પિતા પણ છે! વધુ વિગતો માટે વાર્તા વાંચવી રહેશે. અને મિત્રો વાંચીને આપના લાખેણા પ્રતિભાવો આપવાનું ભૂલશો નહિ. આપની આ ઈ-મિત્ર ને આપના પ્રતિભાવોનો ઇન્તજાર રહેશે.