ધરબાયેલો ચિત્કાર ભાગ - ૫

(55)
  • 4.4k
  • 1
  • 1.8k

ઇશાન, ઘટા અને સેન્ડીની વચ્ચે હવે પાછુ આ નવું કોણ આવી ગયું હતું જે ઇશાનને પોતાની તરફ ખેંચી રહ્યું હતું ખેંચી રહ્યું હતું કે ઇશાન પોતે જ એના તરફ આકર્ષાઈ રહ્યો હતો જે પણ થઇ રહ્યું હતું એ ઠીક તો નહોતું જ થઇ રહ્યું એ નક્કી હતું. ઇશાનની જિંદગીમાં હવે કપરા ચઢાણ આવાના હતા. વાંચો ભાગ ૫.