Love Junction Part-13

(99)
  • 7.3k
  • 8
  • 2.4k

પ્રેમ પેલી અજાણી છોકરી ને ફોન કરે છે અને પેલી અજાણી છોકરી તેનો ફોન રીસીવ નથી કરતી અને ત્યારબાદ પ્રેમ તેને વોટસેપ પર ઓનલાઈન થવા માટે કહે છે એટલે તે ઓનલાઈન થાય છે અને ત્યારબાદ તે બંને વોટસેપ પર વાત કરે છે જેમાં પ્રેમ તેને અંત માં કહે છે કે હવે પછી મને ક્યારેય મેસેજ ના કરવો આટલું કહીને ઓફલાઈન થઇ જાય છે.