પવિત્રતાની ચમક કે પ્રતિષ્ઠાની તાકાત

(24)
  • 2.3k
  • 6
  • 770

''પવિત્રતાની ચમક કે પ્રતિષ્ઠાની તાકાત'' આજ આપણે એવા બે શબ્દને આપણા ચર્ચાનો વિષય બનાવીએ જે શબ્દનો નકાબ હંમેશા દરેક વ્યકિતને પહેરીને ફરવો ગમે છે. ગમે છે શું ? દરેક વ્યકિતના હૃવનમાં તે બે શબ્દોની શ્વાસની જેમ જરૂરીયાત હંમેશાને માટે રહેલી હોય છે. હ્મણે હંમેશાને માટે ભુખ જ હોય છે. પછી તે અમીર હોય કે ગરીબ અમીરને વધારે તો ગરીબને તેમની જરૂરીયાત પ્રમાણે, સુખી હોય કે દુઃખી કોઈપણ વ્યકિતને, દરેક વ્યકિતને બીહ્મે શબ્દ પ્રિય છે, પ્રિય શું અતિપ્રિય છે. બીહ્મે શબ્દ માણસ માટે એક બુરખો, એક નકાબ છે. આ બે શબ્દ એટલે પવિત્રતા અને પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠાની ભુખ દરેકને છે. નાનો હોય