DMH-19 ભૂતિયું રેલવે ક્રોસિંગ

(128)
  • 6.7k
  • 10
  • 2k

રેલવે ક્રોસિંગ પર બંધ હાલતમાં ઊભેલા વાહનને અદૃશ્ય હાથો ધક્કો મારીને રેલવે ટ્રેક ક્રોસ કરાવી દે છે. વાહનના પાછળના ભાગે ટેલ્કમ પાઉડર છાંટવામાં આવ્યો હોય તો એ ભાગમાં નાનાનાના હાથોની છાપ પડેલી જોવા મળે છે. કેમ કઈ રીતે શા માટે જાણવા માટે વાંચો… ‘ડરના મના હૈ’