DMH-18 ભૂતાળવી હોસ્પિટલઃ ડોમિનિકેન હિલ

(57)
  • 6.1k
  • 7
  • 1.9k

પલંગ પર પડેલા અસહાય, ઘાયલ, લાચાર દર્દીઓને જાપાની સૈનિકોએ ગોળીઓથી વિંધી નાખ્યા. ઘણાને તલવારથી વધેરી નાખ્યા. શારીરિક રીતે અક્ષમ દર્દીઓ સ્વબચાવ પણ કરી શકે એમ નહોતા. ગણતરીના કલાકોમાં હોસ્પિટલને રક્તરંજિત કરીને જાપાની સૈન્ય ત્યાંથી જતું રહ્યું. પાછળ પડી હતી અનેકાનેક લાશો. એ લાશો, જે પોતાના અપમૃત્યુને લીધે પાછી જીવતી થવાની હતી. પ્રેત રૂપે…