ચાલો, આ દુનિયાને જરા પોઝીટીવ અભિગમ થી જોતા શીખીએ... પોઝીટીવ રહી અને સાથે મહેનત કરી ને સફળતા ને જોતા શીખીએ. એટલે કે, ઉમ્મીદો વાલી ધૂપ, અને સનશાઈન વાલી આશા ની જેમ. દુનિયામાં ક્યાંક કઈક નેગેટીવ થાય છે તો તેની સામે પોઝીટીવ પણ થાય છે તે જાણીએ.. તો ચાલો, થોડા પોઝીટીવ અભિગમ થી જીવતા શીખીએ.. બી પોઝીટીવ.