DMH-17 વ્હાઈટહાઉસમાં દેખાતું અબ્રાહમ લિંકનનું ભૂત

(79)
  • 6.7k
  • 2
  • 1.8k

કમોતે મરેલા માણસોના ભૂત થતાં હોય એવા તો અનેક કિસ્સા છે, પણ કોઈ અતિવિખ્યાત વ્યક્તિનું પ્રેત થતું હોય એ નવાઈની વાત કહેવાય. અમેરિકનના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકનનું પ્રેત તેમના મર્યા બાદ દાયકાઓ સુધી વ્હાઇટ હાઉસમાં દેખાતું રહ્યું હતું એવું કોઈ કહે તો એ પ્રથમ નજરે ટાઢા પહોરનું ગપ્પું લાગે. પણ સબૂર, આ એક હકીકત છે. રાષ્ટ્રભક્ત લિંકનનું ભૂત કેવા સંજોગોમાં અને કયા કારણોસર દેખાતું હતું એની અજાણી દાસ્તાન…