કેલેન્ડર : દિવસો જાય છે.

(19)
  • 2.8k
  • 4
  • 511

તમારું કેલેન્ડર રંગીન છે કે બ્લેક એન્ડ વાઈટ. તમે કહેશો કેલેન્ડર તો કલર પ્રિન્ટેડ અને મસ્ત સુવિચારો થી ભરપુર જ હોય છે ને, પણ હું તે કેલેન્ડર ની વાત નથી કરતો, તમારી વીતી ગયેલી જિંદગી નાં દિવસો કલરફૂલ દેખાય છે કે નહી ! મતલબ કે જિંદગી ને મરજી મુજબ જીવ્યા કે મજબુરી થી. ( વધુ વાંચવા માટે Read the article...)