મિત્રની પત્ની

(157)
  • 4.1k
  • 10
  • 1.7k

મેં અત્યાર સુધી અલગ અલગ વાર્તાઓ આપી, તેમાની મોટાભાગની વાર્તાઓ ઘટના પ્રધાન હતી. આ મારી પહેલી વાર્તા છે જે કલ્પના પ્રધાન છે. એમાં રહસ્યનું તત્વ છે. મારી બધી વાર્તાઓ ઈ.સ. ૨૦૧૬ ની ૩૦ થી ૩૨ વર્ષના આગળના સમયની છે એટલે તમારે ભૂતકાળમાં જવું પડે. તે સમયે કોઈની સાથે વાત કરવા માટે મોબાઈલ ફોન ઉપલબ્ધ નહોતા.અને લેન્ડ લાઈન ફોન ઘરમાં હોવું તે ગૌરવ ગણાતું. કહેવાનો આશય એ છે કે મોટા ભાગની વાતો ફેસ તો ફેસ થતી તે ધ્યાનમાં રાખી આ વાર્તા વાંચશો તો વાર્તાનો આનંદ લઇ શકશો. આપના સૂચનો આવકાર્ય છે.