lafj

(19)
  • 4.5k
  • 7
  • 1.1k

શબ્દ એ શબ્દ બનીને પોતાનું વર્ણન કર્યું છે.બહુ મઝા આવે તેવું છે જો એને ધ્યાનથી વંચાય તો.ગુજરાતી ભાષાનો સંપૂર્ણપણે ઉપયોગ કર્યો છે.જેટલી સમજ એટલી વધુ મઝા. સમય સાથે મહત્વ છે મારું ને માણસ સંગ પળેપળ જીવુ છું હું.અહીંયા મારી વાત મારા જ આત્કથનના સ્વરૂપમાં જણાવવી ગમે છે જ્યારે મારી યાદો કઇ કેટલાયને સંભારણા સમાન લાગી તો કેટલાયને લાગણીઓની માયાજાળમાં ફસાવ્યા. ઇ-બુક લખવાનો પહેલો પ્રયત્ન છે.પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી. ઇમેલ-આઇડી : - modhpratik1@gmail.com