Darna Mana Hai-15 સમુદ્ર પર સરકતી ભૂતાવળઃ ક્વીન મેરી

(82)
  • 6.5k
  • 9
  • 1.7k

‘ટાઇટેનિક’ જહાજ જેવી જ ભવ્યતા ધરાવતા ‘ક્વીન મેરી’ જહાજે સેલિબ્રિટી સ્ટેટસ પણ ભોગવ્યું અને વિશ્વયુદ્ધની વિનાશકતા પણ વેઠી. સેંકડો સૈનિકોને વિકરાળ શાર્ક માછલીના ટોળા દ્વારા ઓહિંયા થઈ જતા જોનાર આ જહાજ પર ૪૯ જેટલા લોકો અકાળે મોતને ભેટ્યા હતા. પણ આ જગત છોડીને પરલોક જવાને બદલે એમાંના ઘણા હંમેશ માટે ક્વીન મેરી પર જ રહી ગયા હતા. પ્રસ્તુત છે, એક કરતાં અનેક ભૂતાવળોના સાક્ષી બનેલા જહાજ ક્વીન મેરીની ભૂતિયા દાસ્તાન…