રક્સ-એ-બિસ્મિલ્લ

(13)
  • 3.3k
  • 4
  • 727

આ રક્સ-એ-બિસ્મિલ્લ એટલે શું - એક વાંચક અને મિત્રએ પ્રશ્ન પુછ્યો હતો, અગાઉ પણ અમુકવાર પુછાયો હતો, અને ટુંકો જવાબ એમને કંઈક અધુરો અસ્પષ્ટ લાગ્યો, મારો ફોન નંબર માંગ્યો અને શિયાળાની શરૂઆતવાળી મોડી રાત્રીએ અમે વાતો કરી - સંસ્કૃત અરેબિક પર્શિયન ગુજરાતી - ની દિલખુશ વાતો નિકળી અને મેં આ શબ્દના અર્થ ને શોધવા માટેની કરેલી મગજમારીઓની વાત કરી અને..એમાંથી કંઈક ટુંકાવીને(!) અહિં મુક્યું ! __નિખિલ શુક્લ