યુવાની એટલે

(48.6k)
  • 6.4k
  • 9
  • 1.9k

યુવાની માં ઉનાળા ના અઘરા તાપ જેવા ઉમંગો અને ઉત્સાહ હોય તે યુવાન છે. સાચો યુવાન વાતો ઓછી કરતો હોય, તે નક્કર કામ કરીને દેખાડવામાં માનતો હોય છે. જેની આંખોમાં રંગીન મોસમ ના ચિત્રો હોય. અને ટૂંકમાં એમ કે જે યુવાન ને પોતાની યુવાની પર નાઝ હોય તે જ સાચી યુવાની... બાકી વધુમાં આ લેખ જ કહેશે...