જાદુ ઇચ્છાશકિતનો

(126)
  • 12.2k
  • 39
  • 3.5k

''જાદુ ઈચ્છાશકિતનો'' ઈચ્છા માણસનો જન્મ સીધ્ધ અધિકાર છે. ખરી વાત છે કે નહિ. તમે જ વિચારો હ્મેઈએ, હેડીંગ વાંચીનેત મને આગળ વાંચવાની ઈચ્છા થઈ ને ? ઈચ્છાને કોઈ રોકી શકયું જ નથી. કારણ કે ઈચ્છાને જન્મ આપનાર મન છે. આ મન તો માંકડાથી પણ ચનચળ છે. જેમ માંકડું (વાનર) એક ઝાડ પરથી બીહ્મ ઝાડની ડાળી પર છલાંગ લગાવે છે. એજ રીતે મન, દુનિયાભરની ચર ઘરમાં સુતા...સુતા જ કરી આવે છે. જે મન એક સેકન્ડ માટે પણ સ્થિર ન રહી શકતું હોય તે મનનો માલિક ઈચ્છાવિહિન કયાંથી હોય શકે ? ઈચ્છા એટલે માણસના હૃવનમાં આગળ વધવા માટેની એક શરૂઆત. મનમાં વિચાર