કામસૂત્ર : અધિકરણ - ૪ (ભાર્યાધિકારિક) ૧) ગૃહિણીનું કર્તવ્ય ૨) પરસ્ત્રીગમન ૩) સ્ત્રીના હાવ – ભાવ ૪) પરસ્ત્રીના આંતરિક ભાવ સ્ત્રી અને પુરુષના આત્માને એક કરવા માટે ઈશ્વરે જે વ્યવસ્થા કરી છે, જે આકર્ષણ શક્તિ આપેલી છે તેનું નામ પ્રેમ છે. પ્રેમના મંદિરમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર લગ્ન છે. તેનાથી વધુ પવિત્ર બીજી કોઈ ક્રિયા નથી. તેનાથી ઉચ્ચ, શ્રેષ્ઠ સંબંધ પણ કોઈ નથી. (Kama sutra)