સંસ્કારનો પ્રેમ જીતી ગયો

(71)
  • 4k
  • 23
  • 2.3k

સંસ્કારનો પ્રેમ જીતી ગયો વિષય : નવલકથા કિર્તી ત્રાંબડીયા મો. ૯૪ર૯ર૪૪૦૧૯ પ્રસ્તાવના ભગવાને માણસના શરીરમાં મગજ અને મન આ બે એવા નાના એવા મશીન મુકયા છે કે, આ નાના મશીનનું કામ એટલું મોટું હોય છે કે, કયારે તો આપણને પણ આપણા પોતાના કરેલા કાર્ય ઉપર ભરોસો આપતો નથી. આવુ જ કાંઈક એક સામાન્ય વ્યકિત એટલે કે સંસ્કાર જે કરોડપતી પિતાનું એકનું એક સંતાન હોવા છતાં પણ ઘરછોડીને ચાલ્યો હ્મય છે.. અને.. બસ... આથી વધારે તમારે વાંચવું પડશે. અર્પણ વાંચનાર દરેક વ્યકિતને હ્મે દરેક ગામના કોઈ એક વ્યકિતમાં ભુલથી પણ આવો વિચાર પ્રગટી ગયો તો.... આપણું શહેર, ગામ, કસબો એક સ્વર્ગ