પ્રેમના અનુભવોની વાતો ચાર ભાગમાં વહેંચવાની હોઈ પ્રેમની ઉત્કટતા આ ભાગમાં ન અનુભવો તો તમારે આગલા ભાગની રાહ જોવી પડે. સમય ગાળો ત્રીસ વરસ પહેલાનો ગણવો. સાલ ૧૯૮૨ ની સમયાવધિની દ્રષ્ટી કેળવવાથી કદાચ વાર્તા સાથે સમરુપતા જળવાઈ રહે.